સ્વાંગીકરણ (Assimilation) ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) શોષાયેલા પદાર્થો અંતે પેશીઓ સુધી પહોંચે છે જેઓ તેનો ઉપયોગ તેમની જૈવિક પ્રવૃત્તિઓ માટે કરે છે. આ પ્રક્રિયાને સ્વાંગીકરણ (Assimilation) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

ગ્લુકોઝનું કોષમાં વહન . . . . . . દ્વારા થાય છે.

અંગો અને તેમાં થતા શોષણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$. મુખ$I$. કેટલાક ઔષધો
$Q$. જઠર$II$. પાણી, કેટલાક ખનીજતત્ત્વો અને ઔષધો
$R$. નાનું આંતરડું$III$. ગ્લુકોઝ, ફ્રુકટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ વગેરે
$S$. મોટું આંતરડું$IV$. પાણી, સરળ શર્કરા, આલ્કોહોલ

અભિશોષિત પદાર્થો પેશીઓમાં પહોંચીને તેમની પ્રક્રિયાઓમાં વપરાય તેને $...........$ કહે છે.

એક વ્યક્તિને લીલા શાકભાજી ખાવા ગમે છે. નીચેનામાંથી કયું વિટામિન મળ (faeces) દ્વારા ઉત્સર્જિત થશે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - મોનોગ્લિસરાઈડ્સ અને ફેટી એસિડ્સ સીધા રુધિરમાં શોષાઈ શકતા નથી.
વિધાન $II$ - લેક્ટિયલ્સ કાયલોમાઈક્રોન્સને લસિકા વાહિનીઓમાં લઈ જાય છે અને પછી તેને રુધિરમાં મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પની પસંદગી કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo